homewark of our country for responsible citizen of India.



👉શું ડૉલર સામે રૂપિયો મજબૂત થયો ?

👉શું મોંઘવારી નાબૂદ થઈ ?

👉શું આપણા બેંક ખાતામાં ૧૫ લાખ બેલેન્સ થઈ ગયું ?

👉ખેડૂતોને પોષણક્ષમ ભાવ મલ્યા ?

👉સરદારનું સ્ટેચ્યૂ બન્યું ?

👉સ્વિસ બેંકમાંથી બ્લેક મની ભારતમાં આવી ગયા ?

👉ચાઇનીઝ માલની આયાત બંધ થઈ ?

👉પાકિસ્તાન ધૂળ ચાટતુ થયું ?

👉રામમંદિર નિર્માણ થયું ?

👉કાશ્મીરમાંથી ૩૭૦ કલમ નાબુદ થઈ ?  

👉અમદાવાદનું નામ કર્ણાવતી થયું ?

👉હિંદુ દલિતોનું બૌધ્ધ ધર્મમાં ધર્માંતરણ અટક્યું ?

👉ફિક્સ પગારદારોને પૂર્ણ પગાર થયા ?

👉રેલ્વે સસ્તી અને સુવિધાજનક બની ?

👉ભારતને વિટો પાવર પ્રાપ્ત થયો ?

👉દાઉદ ઈબ્રાહિમને સરકારે ઉઠાવી લીધો ?

👉આર્થિક પછાત સવર્ણને  અનામત મલી ગઈ ?

👉ગંગા કંચન જેવી ચોખ્ખી થઈ ગઈ ?

👉શિક્ષણનું સ્તર ઊંચુ આવી ગયું ?

👉યુવાનોને નોકરીઓ મલી ગઈ ?

👉અપહરણ થયેલા બાલકો મલ્યા ?

👉પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થયા ?

👉દારૂ વેચાતો બંધ થઈ ગયો ?

👉ગૌહત્યા પર પ્રતિબંધ લદાયો ?

👉વિદેશી કંપનીઓને  રીટેલમાં પ્રવેશ ન  આપ્યો ?

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post