About grateful man M K GANDHII.

હુ માનુ છુ કે અપમાન ના કડવા ઝેર

ના પ્યાલા મહાત્મા ગાંધીજીએ અને
મહાપૂરૂષ બાબાસાહેબ એમ બેઉ ને
પિવા પડેલ..

  મહાત્મા ગાંધીજી ને દક્ષિણ આફ્રિકા
ના પ્રવાસ દરમિયાન સામાન ફેંકવા વાળા અને  અપમાનજનક શબ્દ પ્રયોગ કરનાર કાળા અને ગોળા નો
પ્રસંગ યાદ દરેક ને છે ...આ
ભેદભાવ વિદેશીઓ એ કર્યો હતો
અને ત્યારબાદ તેઓ એક સુત્રધાર પણ કરે છે જે આ મુજબ છે..

"હુ કાગડા કૂતરા ની મોતે મરીશ
પણ સ્વરાજ લઇ ને જ જંપીસ"

આ હતો મહાત્મા ગાંધીજી નો
સંકલ્પ......આ વાત દુનિયા આખીય
જાણે છે....

બીજીતરફ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેવા મહાપૂરૂષ ને વિદેશીઓ વડે વિદેશ માં પણ અને
સ્વદેશ માં પોતાના સ્વદેશી
ધર્મીઓ વડે પણ અપમાનિત કરવા બદલ તેઓ એ પણ આ અમાનવીય વ્યવહાર સામે પોતાનો  હુંકાર આપી
સદીઓ થી જાતિવાદ ના કૂરીવાજ
ને જળમુળ માંથી ઉખાડી ફેંકવા ના
સંકલ્પ લીધેલ.....આ વાત જાતિવાદ ના પીડિત પછાત વર્ગ ને પણ બહુમાત્રા માં જાણ નથી.....આ એક
શરમજનક બાબત પણ કહેવાય

હવે મુળ વાત એ છે કે બાબાસાહેબ
આ સંકલ્પ વડોદરા શહેર માં આવેલ એક બાગ જે  કમાટી બાગ તરીકે
ઓળખાય છે .. જેમા વડલા ના ઝાડ
નીચે બેસી ચોધાર આંસુએ પરિવર્તન
ના સંકલ્પ લીધેલ
       છતાંય આ વાત થી વડોદરા ના
વડોદરાવાસી ઓ પણ મોટાભાગે
અજાણ હોય તો બહાર ના ને શું દોષિત જાહેર કરાઈ

સંકલ્પ દીન"23 સપ્ટેમ્બર" દરમિયાન બાબા ના સ્વાભિમાન ને યુગષુરુષ ને
દેશ દુનિયામાં એક નામ આપીએ
...

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post