મને નથી સમજાતુ એવું શાને થાય છે..
ફૂલડાં ડૂબી જાય છે ને પથ્થરા તરી જાય છે..
ભારત નથી આ ઇન્ડિયા છે.
#MLA ₹70 ટોલટેક્ષ નથી ભરી શકતા ને
#PM પાછળ કરોડો નો ધૂમાંડો થાય છે.
25000 #બાઈકની #રેલી કરવી ને
આપણને અઠવાડિયે એક વાર #પેટ્રોલ વાપરવાની ના પડાય છે.
ક્યાંક ગામોમાં પીવાના #પાણી નું ટીપુંય નથી ને
ક્યાંક કેબલ #સ્ટેન્ડબ્રિજ પાણીથી ધોવાય છે.
તલાટી #ફિક્સપગારમાં નોકરી કરે છે ને
#મંત્રીઓ કરોડોના કૌભાંડ# માં ઝડપાય છે.
CM #દારૂબંધી નો કાયદો લાવે છે ને
કોર્પોરેટરના ભાઈ ના ઘરમાંથી #દારૂ_ની_પેટીઓ પકડાય છે.
પાર્ટી #બેટીબચાઓ ના સૂત્રો આપે છે ને
કાર્યકર્તાઓ દ્વારા જ બહેન બેટીઓ ની #આબરૂ લૂંટાય છે.
રસ્તે #રખડતી ને કચરો ખાતી ગાય ની ચિંતા નથી ને
#ટ્રકમાંથી પકડાય તેને ગાયમાંતા કહેવાય છે.
સરકારી શાળા નું સ્તર #સુધારવાની વાતો નહિ ને
પ્રાઇવેટ સ્કૂલો ના #ફી_વિધેયક પાસ કરાય છે...
. .
..
એટલે ....
છે ગરીબોના કૂપમાં તેલ ટીપુય દોહ્યલું ...
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવડા થાય છે.