Plz try to understand .


દેશ ડિજિટલ

 બ્લેકમની બહાર આવ્યા

સ્વીસબેંકના સંગ્રહખોરોના નામ જડ્યા

કોઇ કાલાબજારીયાઓ જેલ કે ફુટપાથ પર આવી ગયા
ત્રાસવાદ બંધ થયો



જીવન જરૂરી ચીજો સહીત કોઇના   ઘટ્યા
શ્રી રામમંદીર નિર્માણ ખોટકાઇ ગયું

ચીન ભારતીય સરહદોમાં ઘુસણખોરી કરી રહ્યું છે

સરહદો પર રોજ સૈનિકો શહીદ થઈ રહ્યા છે

જીએસટીના કારમા ટેક્ષથી સઘળાં ધંધા ચોપાટ થઈ ગયા
 કર્ણાવતીનું તો નામ ઉચ્ચારણ જ બંધ થઈ ગયું
૩૭૦મી કલમ દૂર ન કરી પણ પીડીપી સાથેની દુરી નજદીકીમાં ફેરવાઈ

ગુજરાતની જેમ દેશનું દેવું વધવા માંડ્યું

ટ્રેનોની સુવિધાઓ વધી ભાડા વધી ગયાં



ખેડુતોને પોષણક્ષમ ભાવ મલી રહ્યા


વરસાદમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય છે

મહિલાઓની સોનાની ચેનો રોજ ખેંચાઈ .

લાખો એકર ગૌચરની જમીનો કોણે કોને પધરાવી ?



👉 કાશ્મીરમાં પંડિતોનો પુનઃ વસવાટ
રોજ બ રોજ કાશ્મીરમાં ત્રિરંગો અપમાનિત થઈ રહ્યો છે

કાશ્મીરમાં રોજ સૈનિકો  શહીદ થઈ રહ્યા છે

વરસાદી પાણીના નિકાલ કે સંગ્રહનું કોઇ સફળ આયોજન.

સરકારી પ્રસિદ્ધિના ખર્ચની કોઇ સીમાઓ

 ઉધોગગ્રુહોને લાભો આપવાની કોઇ મર્યાદા



 ધોલેરા સરનો પ્રોજેક્ટ .
 'ગિફ્ટ સિટી' ખાલી ડોક્યુમેન્ટરિ ફિલ્મ જ હતી એવું લાગી રહ્યું છે

લાભાર્થીઓને  નોકરીઓની જગ્યાએ ખાનગીકરણને પ્રોત્સાહનશિક્ષિત બેકારોમાં ઘોર નિરાશા ફિક્સ પગારદારોની કારકિર્દીઓ સાથે રમત

 તેડાઘર , સખી મંડલો , નર્સૉ , શિક્ષિકા મહિલાઓને વેતનમાં અન્યાય
 પોલીસોનું શોષણ : ફિક્સ પગાર, કોઇ ઓવર ટાઇમ નહીં
ટેક્ષટાઈલ ઉધોગ પર જીએસટીથી મરણતોલ માર

 શિક્ષણ બન્યો વ્યવસાય

]મજુર મહાજન , કિસાન સંગઠન થી જૈન મહાજનની દરેક સેવાકીય સંસ્થાઓ પર દેખરેખ .

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post