દસનામ ટંકશાળ
અધિકૃત અને અનઅધિકૃત સાધુની પરખ કરવા હેતુથી આપણા મુખ્ય મહા પુરુષોએ અમુક ખાસ શબ્દોની સાંકેતિક પ્રશ્નોનું નિર્માણ કર્યું છે.જેને દસનામ ટંકશાળ નામ આપવામાં આવ્યું છે આ જાણકારી યોગ્ય ગુરુ પોતાના અધિકૃત શિષ્યનેજ આપે છે.અને ગૃહસ્થ સંન્યાસીઓને પોતાના પૂર્વજ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ શકે.અર્થાત ટંકશાળની માહિતીનો ગેર ઉપયોગ ન થાય એ માટે તેને ગુપ્ત રાખવામાં આવી છે.પરંતુ પ્રવર્તમાન સમયમાં ગોસ્વામી સમાજના મોટા ભાગના લોકો પાસે આ માહિતી ઉપલબ્ધ નથી જે ખરેખર હોવી જોઈએ.માટે સમાજની જાણકારી હેતુથી આ ગુપ્ત માહિતી અહીં પ્રગટ કરેલ છે.સાથે આ માહિતી અધિકાર વિહોણી વ્યક્તિઓ પાસે ન પુગી જાય તેની જવાબદારી તમામ દસનામીઓની છે.તો દરેક જ્ઞાતિ બંધુ આ ટંકશાળની ગુપ્તતા જાળવે એવી નમ્ર વિનંતી.
"ૐ નમો નારાયણ"
●દસનામ ટંકશાળ●
◆સન્યાસ કબસે ચલા ?
-આદિ સે
◆સતયુગ કે સન્યાસી કૌન ?
-બ્રમ્હા,વિષ્ણુ,મહેશ
◆ત્રેતા કે સન્યાસી કૌન ?
-વશિષ્ઠ,શક્તિ,પરાશર
◆દ્વાપર સન્યાસી કૌન ?
-વ્યાસ,સુકદેવ
◆કલિયુગ કે સન્યાસી કૌન ?
-ગૌદાચાર્ય,ગોવિંદાચાર્ય તથા
આદ્ય ગુરુ શંકરાચાર્ય
◆દસનામ કા મુલ મંત્ર ?
-ૐ નમો નારાયણ
◆દસનામ કે ઇષ્ટ કૌન ?
-ભગવાન શંકર
◆દસનામ કે દેવતા ?
-આદિનારાયણ
◆દસનામ કે ભગવાન ?
-દત્તાત્રેય
◆દસનામ કા ખૂંટા ?
-આદ્ય શંકરાચાર્યજી
◆દસનામ કી દેવી ?
-હિંગળાજ
◆દસનામ કી માતા ?
-અભય
◆દસનામ કા પિતા ?
-નિર્ભય
◆દસનામ કી ઈંટ ?
-ભગવા(ગેરું)
◆દસનામ કી જાજમ ?
-પૃથ્વી
◆દસનામ કા તંબુ ?
-આકાશ
◆દસનામ કા કોટવાળ ?
-ચીમટા યા શંખ
◆દસનામ કા કોઠાર ?
-ઝોલી
◆દસનામ કા કુંડા ?
-જલપાત્ર (કમંડલ)
◆દસનામ કઈ ડોરી ?
-નાગીન
◆દસનામ કા મઠ ?
-મુલ ગાંવ કા મઠ
◆દસનામ કે સાઢે તીન ફૂલ ?
-ભગવા-વિભૂતિ-રુદ્રાક્ષ ઔર આધા ખપ્પર
◆દસનામ કા ચોકા ?
-ચંદન
◆દસનામ કી ચક્કી ?
-પવન
◆દસનામ કા ચુલ્હા ?
-તુલસી
◆દસનામ કા આભૂશણ ?
-જટા
◆દસનામ કા પ્રાગટ્ય ?
-બ્રહ્માડ સે પુરી,લલાટ સે ભારતી,
જીહવા સે સરસ્વતી,બાહુ સે ગીરી-પર્વત-સાગર
કુક્ષ સે વન-અરણ્ય ઔર ચરણો સે તીર્થ-આશ્રમ.
◆દસનામ કૌન સે ?
-પુરી-ભારતી-સરસ્વતી-ગીરી-પર્વત-સાગર-વન-
અરણ્ય-તીર્થ-આશ્રમ.
◆દસનામ મેં સમમિલિત કૌન હે ?
-જ્યોત-યતી-પ્રગટ-નંદ ઔર લામા
◆દસ સંન્યાસીઓ કે નામ ?
-ગૌતમતીર્થ-અનંતાશ્રમ-વશિષ્ઠવન-શંભુરણ્ય-
નારાયણગીરી-પૂર્ણપર્વત-રામસાગર-પરમાનંદસરસ્વતી
હસ્તામલકભારતી-નિત્યાનંદપુરી
◆નાદ કે યા બુંદ કે ?
-દીક્ષિત નાદ કે ઔર પેદાઈસી બુંદ કે
◆ન નાદ કે ઔર ન બુંદ કે યે કૌન ?
-ભગવાન દત્તાત્રેય
◆પુરી કઈ ખુરી ?
-ચંદ્રમા
◆યોગ પદ ?
-આપકા દિયા-ભેખ ભગવાન કા દિયા શ્રી ગુરુ મહારાજ ક દિયા-મેરા છોટા સા નામ......હે
◆પ્રેમ પદ ?
-ભગવાન શંકર કા દિયા-પૂજ્ય સમાજ કા દિયા,
માતા પિતા કા દિયા-મેરા છોટા સા નામ......હે
◆કિસને દિન્હા દંડ કમંડલ, કિસને દિન્હી જારી ?
કિસને દિન્હા ભગવા વસ્ત્ર,કૌન હે બ્રહ્મહચારી ?
-બ્રામ્હાને દિન્હા દંડ કમંડલ, વિષ્ણુને દિન્હી જારી
મહાદેવને દિન્હા ભગવા વસ્ત્ર ,અહમ બ્રહ્મહચારી
◆કૌન તુમારી જાત હે,કૌન તુમારા નામ,
કૌન તુમારા ઇષ્ટ હે,કૌન તુમારા ગ્રામ ?
-આત્મા હમારી જાત હે,પ્રાણ હમારા નામ,
અલખ હમારા ઇષ્ટ હે,ગગન હમારા ગ્રામ.
◆કૌન તુમારી બહેન ભાંજી, કૌન તુમારી માતા
કૌન તુમારી સંગીની,કૌન કરેગી બાતા ?
-શીલ હમારી બહેન ભાંજી, સંતોષ હમારી માતા
પવન હમારી સંગીની,વહી કરેગી બાતા.
◆કૌન ગુરુ કૌન ચેલા,કૌન તત્વ લે મિલ ફિરું અકેલા ?
-શબ્દ ગુરુ શ્રુતિ ચેલા,પંચતત્વ લે મિલ ફિરું અકેલા.
◆દસનામ દિવ્યતા◆
BY Pankaj m Goswami