👉🏻કઢીયેલાં દૂધ પીનારાં દરબાર આ દારૂ તને ન શોભે
👉🏻ઘટક ઘટક ઘી પીનારા દરબાર આ સિગારેટ તને ન શોભે
👉🏻દૂધના માવા ખાનારા*દરબાર*આ તમાકુના માવા તને ન શોભે
👉🏻માખણથી મુખ ભરનારા
આ દશા આપણા ઘરે ન શોભે
*વ્યસન હટાવો,*
*યુવાધન બચાવો.*
*મારો ભારતીય સમાજ
વ્યસન મુક્ત સમાજ ||*