No politics please.

*રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.*

*સારા* માણસ *ટિકિટ* થી *વંચીત* રહે છે.
ને
બાહુબલી ને *ટિકિટ* મળે છે ત્યારે *દિલને* એટેક આવેછે.

બધા *ભારતીયો* ને ચાહવું.

કોઈથી *નફરત* કરવી નહીં.

*ગામ* માં *સંપ* રહે,
*સોસાયટી* માં *સંપ* રહે,
*કુટુંબ* માં *સંપ* રહે એનુ *ધ્યાન* રાખવુ.

રાજકીય ઉમેદવાર નું *ખેંચવું* નહિ.

*બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,*
*ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.*

બહુ *દુઃખી* થવું નહીં.
જાડી *ચામડી* ના થવું.
ધંધામાં *ધ્યાન* રાખવું.

કોઈ *પક્ષ* ને વધારે *દેશભક્તિ* વાળો સમજી *કુદી* ના પડવું.

*તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.*

👉 વીજળી ની *બચત* કરવી.
👉ટ્રાફિક ના *નિયમો* પાળવા.
👉ગંદગી *ના* કરવી.
👉સગા ભાઈને *આર્થિક* મદદ કરવી.

*કોઈને નડવું નહીં.*

👉સોસાયટી માં *ગાડી* નું *પાર્કિંગ* કોઈને *નડે* એમ *ના* કરવું.

👉ગરીબ *ફેરિયા* પાસે બહુ *કસ* નો મારવો.

👉ઘરમાં *મ્યુનિસિપાલિટી* ના નળ નું *પાણી* બહુ *બગાડવું* નહીં.

👉તમાકુના *માવા* ખાઇ ને જ્યાં- ત્યા *થુકવું* નહીં.

આવી અનેક *દેશહિત* ની *સેવા* છે જે *તમે* કરી *શકો.*

બાકી ટીવી ના *ડિબેટ* માં *દેશહિત* મા જે મુદ્દા ઉપાડે તે *સાંભળવામાં* સમય *બગાડવો* નહીં

અને

મોટેથી ટીવી નો *અવાજ* કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને *ખલેલ* પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના *મેસેજ* વોટ્સઅેપ માં *ફોરવર્ડ* કરી સામાં નો સમય *બગાડવો* નહીં.

*આ બધી દેશસેવા જ છે.*

પ્રિય *દેશવાસીઓ* રાજકિય લોકો,
જે *ચૂંટણી* સમયે દેશહિતના *મુદ્દા* લાવે છે અે *દેશહિતના* હોતા નથી, પણ ફક્ત *ચૂંટણી જીતવાનાજ* હોય છે,
*માટે ધંધામાં ધ્યાન આપો.*

*મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.*

બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે,

એક : *શિક્ષણમાં રાજકારણ વધુ છે એ*, અને
બીજુ : *રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ*..!!

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post