Goswami samaj

🕉️નમઃ નારાયણ🕉️

*મારા* બધા ભાઈઆો ને નમ્ર વિનંતી કે આ આવા કોરોના કાળમાં સમાજલક્ષી ધાર્મિક પ્રવ્રુતી ચાલું *કરો*

🔥*આપણા* શક્તિપુજન વિધિમાં આ ૬ ગાદીમંત્રો *શિખો*

🚩 *ભંડારીગાદી*
ૐ ગુરુજી સહસત્રકાળ જ્યોત અનેરી ચાર જુગની નેક કનેરી.ત્યાં બેઠા કુબેર ભંડારી.ભંડારી હોકી ભરે ભંડાર.રીદ્ધિ સિદ્ધિ. રેવે સાથ ભંડારી કા હુવા પ્રકાશ.છપ્પનભોગ લગાવે અન્નપુર્ણાદેવી આવે. કુબેરભંડારી કા હુવા પ્રકાશ.જયોત પારમે ભંડારી કી આશ.શિવ પુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ.પંચમલી દે આજ્ઞા તો લાગુ ભંડારીગાદી કો પાવ.ૐ હરનમ હરનમ.હરનમ.

🚩 *સાખ્યાગાદી*
ૐ ગુરુજી આદિકી ધરતી જોગકા પાઠ.સાંખ્યા બેઠા આચાર્ય કે પાસ સંખ્યા બેઠા સાંખ પુરે ધરમકી સાંખ.જેસા દેખે વૈસા કેવે પાપપુન્યસે ન્યારા રહે ધરમસે ટુકડા. શિવપુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ પંચમલી દે આજ્ઞા તો લાગુ સાંખ્યા ગાદી કો પાન. હરનમ હરનમ *હરનમ*

🚩 *આચાર્યગાદી*
ૐ ગુરુજી સાર સાર મહાસાર ગાદીએ બૈઠા ગુરુ આચાર્ય ગુરુ કરે જ્યોતપાઠકી પુજા.મે કરુ ગુરુકી પુજા અલખનિરંજન ઔર નહી દુજા શિવપુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ પંચમલી દે આજ્ઞા તો લાગુ આચાર્ય ગાદી કો પાવ હરનમ. હરનમ. *હરનમ*

🚩 *જોગણીગાદી*

ૐ ગુરુજી ઉતરદીશામે ખંડજોગણી ખડી હીરા માણેક મોતીસે જડી.મે તેરા પુત્ર તુ મેરી માય દયપરીક્રમાં લાગુ પાર. શિવપુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ. પંચમલી દે આજ્ઞા તો લાગુ જોગણી ગાદી કો પાવ. હરનમ હરનમ. *હરનમ*

🚩 *કોટવાલગાદી*
ૐ ગુરુજી કોન દીશામે બોયવાડી
કોન દીશામે ફુલવાડી.કોન કી જ્યોતપાઠકી સ્થાપના કોન ને એકી.કોટવાલી.
ઉતર દીશામે બોયવાડી દક્ષિણ દિશામે ફુલવાડી.મહાદેવજીને કી જ્યોતપાઠકી સ્થાપના.હનુમાનજીને કી કોટવાલી કોટવાલ હોકે કરે કમાઈ પાંચ આસન છઠ્ઠા ભાઈ. શિવપુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ પંચમલી દે આજ્ઞા તો લાગુ. કોટવાલ ગાદી કો પાવ. હરનમ હરનમ. *હરનમ*

🚩 *વીરગાદી*
ૐ ગુરુજી નીચે ધરતી ઉપર આકાશ.વીર બૈઠા જોગણીકે પાસ વીર વીર મહાવીર  સુખીનદીમે ચલાવે નીર. ભુખેકો ખિલાવે ખિર નંગેકો પેહનાવે ચીર કાળકંપળ કો મારે તીર જબ સમરુ તબ સચા વીર. શિવપુજુ શક્તિપુજુ પુજુ ગુરુકે પાવ પંચ મળી દે આજ્ઞા તો લાગુ વીરગાદી કો પાવ. હરનમ.હરનમ *હરનમ*

🙏ૐ નમઃ નારાયણ🙏

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post