બનાસકાંઠા એટલે-
- જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો
છે !
* બનાસકાંઠા એટલે-
-એપલ નો ફોન હોઈ નેએમાં...
"ગમન ની રેગડી"ની રીંગટોન
હોય !
* બનાસકાંઠા ની પ્રજા- એટલે
- "દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનાર
* બનાસકાંઠા એટલે
-એ તારા થી થાય એ કરી લે " open ધમકી આપનાર
* બનાસકાંઠા એટલે
-ભોજન ખાવા અને ખવરાવવામાં
પેહલો નંબર !
* બનાસકાંઠા એટલે-
- જ્યાં 'છાશ' અને 'મુખવાસ' પછી જ...
જમણવાર પૂરો થ્યો ગણાય !
* બનાસકાંઠા એટલે-
-"એ હાલો ! " કહી...ગમે ત્યા
ગરબા રમનાર લોકો ની
ભૂમિ !
* બનાસકાંઠા એટલે-
- જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ
પાછળ પણ... " ટાઇગર મેલડી" કે "જય ગોગા"-લખેલું જોવા મળે !
બનાસકાંઠા એટલે
-લાલદરવાજા . રતનપોળ. જેવી મોટી મોટી શાકબજાર હોય.
*બનાસકાંઠા એટલે
- મરાઠી .મારવાડી.ભૈયાજી.મુસલમાન ના પણ મોઢે કિજલ દવે ના ગીત હોય
*બનાસકાંઠા એટલે-
- ઉતરાયણ કરવા માટેની No.1 જગ્યા
* બનાસકાંઠા એટલે-
- જ્યાં ઘરથી બહાર જતી વખતે...
કહેવામાં આવે છે- " પાછા આવજો " !!
* બનાસકાઠાએટલે-
-એક અસીમ સાગર કે જ્યાંથી...
તમને બીજું કઈ મળે કે નહિ,
પરંતુ લાગણી તો અપાર મળશે !!
*મને ગર્વ છે કે હું બનાસકાંઠા નો છું !!*
- જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો
છે !
* બનાસકાંઠા એટલે-
-એપલ નો ફોન હોઈ નેએમાં...
"ગમન ની રેગડી"ની રીંગટોન
હોય !
* બનાસકાંઠા ની પ્રજા- એટલે
- "દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનાર
* બનાસકાંઠા એટલે
-એ તારા થી થાય એ કરી લે " open ધમકી આપનાર
* બનાસકાંઠા એટલે
-ભોજન ખાવા અને ખવરાવવામાં
પેહલો નંબર !
* બનાસકાંઠા એટલે-
- જ્યાં 'છાશ' અને 'મુખવાસ' પછી જ...
જમણવાર પૂરો થ્યો ગણાય !
* બનાસકાંઠા એટલે-
-"એ હાલો ! " કહી...ગમે ત્યા
ગરબા રમનાર લોકો ની
ભૂમિ !
* બનાસકાંઠા એટલે-
- જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ
પાછળ પણ... " ટાઇગર મેલડી" કે "જય ગોગા"-લખેલું જોવા મળે !
બનાસકાંઠા એટલે
-લાલદરવાજા . રતનપોળ. જેવી મોટી મોટી શાકબજાર હોય.
*બનાસકાંઠા એટલે
- મરાઠી .મારવાડી.ભૈયાજી.મુસલમાન ના પણ મોઢે કિજલ દવે ના ગીત હોય
*બનાસકાંઠા એટલે-
- ઉતરાયણ કરવા માટેની No.1 જગ્યા
* બનાસકાંઠા એટલે-
- જ્યાં ઘરથી બહાર જતી વખતે...
કહેવામાં આવે છે- " પાછા આવજો " !!
* બનાસકાઠાએટલે-
-એક અસીમ સાગર કે જ્યાંથી...
તમને બીજું કઈ મળે કે નહિ,
પરંતુ લાગણી તો અપાર મળશે !!
*મને ગર્વ છે કે હું બનાસકાંઠા નો છું !!*