આજે મારે મુસ્લિમ કોમ ના વખાણ કરવા છે ભારતમાં મોટાભાગના મુસ્લિમો પછાત અને અનએજ્યુકેટેડ ગરીબ છે તેમ છતાં તેમનું વોટિંગ 80 થી 90%ઉપર હોય છે તેમને વોટ આપવા માટે ગાડીઓ મોકલવી નથી પડતી અભણ હોવા છતા તેમના વોટ ની વેલ્યુ અને પાવર ની તેમને ખબર છે અને આપડા ભણેલા લોકો ડફોળ ને કાઈ ખબર નથી ,વોટબેંક અને સંગઠિત શક્તિ થી પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા હિન્દુસ્તાન ના બે ટુકડા અને કેટલાક રાજ્યો પચાવી પાડયા
તે લોકો ક્યારેય ટમેટા ડુંગળી પેટ્રોલ ગેસ ના બાટલા કે મોંઘવારી ના રોદણાં નથી રોતા તેમને ખબર જ છે કે ટમેટાડુંગળી ના ભાવ માં દેશ મળતો હોય તો તે સસ્તો સોદો છે અને અમુક ડફોળ હિન્દૂ ઓ ડુંગળી બટેટા માટે વાજપેયી જેવા પ્રમાણિક નેતા ની સરકાર પાડી દીધી છે જ્યારે હકીકતમાં બેરોજગારી ગરીબી મોંઘવારી માટે આ વસ્તીવિસ્ફોટ જવાબદાર છે
ભાજપે અયોધ્યા, કાશી,મહાકાલ કોરિડોર, કલમ 370,હિન્દૂ ઓ નું આત્મસન્માન, આયુષ્યમાન ભારત,સશક્ત આર્મી, સફળ વિદેશનીતિ,હજ સબસિડી નાબૂદ,તીન તલાક જેવા અનેક કાર્યો કરવા છતાં , વિદેશ માં ભારત ની છબી ચમકાવા છતાં મોદી એ આપણ ને વોટ આપવા વિનંતી કરવી પડે તે ડૂબી મરવા જેવી વાત છે