Education effect.

ઓછુ  ભણે તે કામ છોડે......
      વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
                અને
જેને સત્પુરૂષ સમજાય  તે સંસાર  છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને  સદા
                     હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
                       ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે  જે દિલ થી
    તેને જીવન ભર
                 નીભાવજો..👌

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post