કળયુગ ની હકીકત

*કળયુગ ની  હકીકત સાંભળો*
  માણસ છે પણ માનવતા નથી
  સંપતિ  છે  પણ   શાંતિ   નથી*
સુધરેલ  છે  પણ સંસ્કાર નથી
  સાધુ  છે  પણ   સદગુરુ  નથી*
  ધર્મ  છે   પણ  આચરણ નથી*
  ઇશ્વર   છે   પણ   શ્રદ્ધા  નથી*

  સુંદર   છે  પણ   સુશીલ  નથી*

  કુટુંબ  છે  પણ   કર્તવ્ય  નથી...@@@@
  ડીગ્રી   છે  પણ  નોકરી    નથી*
  કળા   છે    પણ     કદર  નથી*
  શાણ પણ  છે પણ શરમ નથી*
----------------------------------------------
  રાત    છે     પણ    ઊંઘ  નથી*
-
  વેપાર    છે   પણ   નફા    નથી*

  દુકાન    છે    પણ   ધંધા
  ભાઈઓ  છે પણ ભળતા નથી*

  ભણેલા  છે  પણ ગણેલા નથી*

  સગાં ઓ  છે  પણ   સંપ  નથી*

  સમાજ છે પણ સમજણ નથી
  સરકાર  છે  પણ  સજાગ નથી
  સંસાર   છે  પણ    સુખી  નથી*

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post