ઓનલાઇન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરતી ટોળકીથી
OLX/FACEBOOK ઉપર મુકેલી વસ્તુઓને ખરીદી કે વેચાણ કરવા ARMY/BSF/CRPF/CISF ની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
કોન બનેગા કરોડપતીમાં લોટરી લાગેલી છે તે બહાને છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
મફતની લાલચમાં આવીને ઓનલાઇન લીંક ઓપન કરીને કોઇપણ પ્રકારની પર્સનલ માહીતી આપવી નહી.
બેન્કમાંથી બોલુછુ એવા ફોન કરનારને OTP / CVV / PASSWORD જેવી બેન્કને લગતી કોઇપણ પ્રકારની માહીતી આપવી નહી.
મળતા ભળતા નામ વાળી વેબસાઇટ ઉપર ખાત્રી કર્યા વગર ઓનલાઇન પૈસાનો વ્યવહાર કરવો નહી.
લવશીપ/ફ્રેન્ડશીપની જાહેરાતના મારફતે લલચાવી છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
તમારા ઘરમાં કે ખુલ્લા પ્લોટમાં મોબાઇલ ટાવર નાખવાના બહાને છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
રૂબરૂ મળ્યા વગર કે, સાચી ઓળખાણ વગર ઓનલાઇન પૈસાનો વ્યવહાર કરવો નહ