👉 *22 માર્ચ*
👉 *રવિવાર*
👉 *જનતા કરફ્યુ*
🤷♂ *શુ શુ કરશો* ?🤔🤔🤔🤔
સંગીત સાંભળો
વાંચન કરો
ચિત્રો બનાવો
જુના મિત્રોને કોલ કરો
ઘરના કામ કરો (પત્ની ચીંધે ઇ)
ઠામ વાસણ ઉટકો
પોતા કરો
ફર્નિચર સફાઈ કરો
બાવા ઝાળા સાફ કરો
માળીયા સાફ કરો
છોકરાવ સાથે રમો
પત્ની સાથે જૂની વાતું તાજી કરો
જુના આલ્બમ કાઢો/જુઓ
ટોયલેટ સાફ કરો
છોકરાવને વાર્તા કરો
રસોઈ બનાવો
શાકભાજી સુધારો
ટીવી જુઓ
ફિલમ જુઓ
પતાની રમતો રમો
નવી રસોઈ બનાવતા શીખો
પત્ની સામે થોડી થોડીવારે હસો (😉)
પત્નીના વખાણ કરો (થઈ શકે તો)😉
પસ્તી ભેગી કરો
જુના પત્રો વાંચો
પુસ્તકો ગોઠવો
કપડાં સંકેલો ☺☺
કપડાં ઈસ્ત્રી કરો
બુટ ચપ્પલ પાલિસ કરો
કબાટ ગોઠવો (પત્નીની દેખરેખ નીચે)
રસોડું સાફ કરો
અજુબાજુવાળા સાથે દુરથી હસો અને વાતું કરો 😝😝
તમારી જૂની વાતો બાળકોને કહો
જાતે ચા/કોફી બનાવો
નાસ્તા ખાવ અને ખવડાવો
મસ્તીના તૈયાર થાવ 🥰🥰
પૂજા પાઠ કરો
ચેસ/ કેરમ રમો
પાણીના ટાંકા ભરો
મસ્ત શેવિગ કરો 😘😘
અગાસી સાફ કરો 😡😡
હસતા હસતા બધા કામ કરો
પત્ની કહે તે બધું કરો
વાહનો સાફ કરો
છોકરાવની સાઇકલ/ગાડી સાફ કરો
થયેલ ખર્ચનો હિસાબ કરો/લખો
ગેસ/પંખા/નળ વગેરે રીપેર કરો
*નોંધ* :- *જો ઉપરનું કંઈપણ કામ ન કરવું હોય તો શનિવારે આખી રાત જાગો અને રવિવારે સવારે શાંતિથી સુઈ જાઓ અને છેક સાંજે 7 કે 8 વાગે જાગો અને જમીને પાછા સોમવાર સવાર* *સુધી સુઈ જાજો.*
🤷♂ *આટલું કરશો તોપણ દેશ તમારો આભારી રહેશે.* 🙏🙏🙏