*40 ની ઉમર વટાવીયા પછી લાંબુ નિરોગી આરોગ્યની ટીપ્સ*
*A દર 3 માશે તપાસવા માટે બે બાબતો:*
(1) તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો
(2) તમારી બ્લડ સુગર.
*B. ન્યુનતમ ચાર વસ્તુઓ ઘટાડો*
(1) મીઠું
(2) ખાંડ
(3) ડેરી પ્રોડકસ
(4) સ્ટાર્ચ/ફાસ્ટ ફુટસ
*C. ચાર વસ્તુઓ વધારવી*
(1) લીલોતરી/ગ્રીન સ્લાડ
(2) શાકભાજી
(3) ફળો દીવસ મા 1 ફરજીયાત
(4) રાત્રે 10 બદામ / શીંગ દાણા રાત્રે પલાળી સવારે ફોલી ચાવી ને ખાવા
*D. ભૂલો ત્રણ બાબતો:*
(1) તમારી ઉંમર
(૨) તમારો ભૂતકાળ
(3) તમારી ગુસ્સો
*E. સબંધ સાંચવાનિ ત્રણ બાબતો:*
(1) સાચા મિત્રો
(૨) ભાઈઓ/બહેનો કુટુંબીક સંબધીઓ
(૩)) સકારાત્મક વિચારો
*F. સ્વસ્થ રહેવા માટે ચાર કૃત્યો:*
(1)સવારે નરણે કોઠે 2 ગ્લાસ પાણી પિવુ
(2) નીખાલાસ પણે વારં વાર હસવું
(3) રોજ સવારે 10 મિનિટ હળવો વ્યાયામ કરવો/ગાર્ડન મા ચાલવુ
(4) વજન ઓછું કરવું કરવા રાત્રે 50% ખોરાક ઓછો કરવો.
(5) પાન- માવા-તંમાકુ- સિગારેટ-દારૂ-નોનવેજ-જુગાર- સટ્ટો નો ત્યાગ કરો.
*G. રાહ જોવી ન પડે તે ચાર બાબતો:*
(1) ઊંઘ આવે ત્યાં સુધી રાહ ન જુઓ, રાત્રે વહેલા સુઓ
(2) રાત્રે 1 ગ્લાસ પાણી પિ ને સૂઓ
(3) તમારા મિત્રને મળવા-જોવા માટે બીમાર ન થાય ત્યાં સુધી રાહ ન જુઓ, વારંવાર મળો
(4) ભગવાનને પ્રાર્થના કરવા માટે સમસ્યાઓની રાહ જોશો નહીં.
*તમારી જાતની સંભાળલો કારણ કે તમારી તબિયત બગડતા પરીવાર દવા કે ખર્ચ કરવા તપ્તર હશે. પણ દર્દ થી થતી પિડા તો તમારેજ ભોગવી પડશે તે યાદ રહે, માટે નિરોગી અને નિવ્યસની જીવન જીવી પરીવાર તથા બાળકોની સંભાળ રાખો..*