આધુનિક સોશિયલ મીડિયાના યુગમાં, જ્યારે પણ કોઈ હિંદુ સનાતની, હિંદુત્વ માટે લડતી વખતે મુશ્કેલીમાં આવે, કાનૂની મુશ્કેલીમાં પડે અથવા અનીતિનો ભોગ બને, ત્યારે તેણે *મદદ માટે કોને બોલાવવાના?*
શું એવી કોઈ સંસ્થા કે કોઈ હેલ્પલાઈન છે કે જેના પર તે પોતાની સુરક્ષા માટે અપીલ કરી શકે કે પછી પશ્ચિમ બંગાળના હિંદુઓની જેમ ચુપચાપ મરતા રહેવાનું.
આજે, સોશિયલ મીડિયા પર હિન્દુત્વ પરનું કોઈ પણ લખાણ પોસ્ટ કરતી વખતે *દરેક હિન્દુ તેના મનની પાછળ ક્યાંકને ક્યાંક અસલામતીનો અનુભવ કરે છે,* જો તે અથવા તેનો પરિવાર કોઈ ભયંકર પરિસ્થિતિમાં ફસાઈ જાય તો કોણ મદદ કરશે?
હિંદુ ધર્મના યુદ્ધમાં બધા પોતપોતાના વ્યક્તિગત સ્તરે એકલા લડી રહ્યા છે! શું કોઈ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા તેમની સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે? શું પશ્ચિમ બંગાળના હિંદુઓના પરિવારો સામે થયેલી હિંસા અને બળાત્કારને બચાવવા માટે કોઈ સંસ્થા આગળ આવી છે...?
જ્યારે અન્ય ધર્મોમાં તેમના "ખ્રિસ્તી મિશનરીઓ/વક્ફ બોર્ડ અથવા ગુરુદ્વારા સમિતિઓ" તેમના લોકો માટે સંગઠિત રીતે આગળ આવે છે અને ઉપચારાત્મક અને અસરકારક પગલાં માટે વહીવટી તંત્રને દબાણમાં લાવવા આવી ચળવળ શરૂ કરે છે!
જેહાદીઓ દ્વારા દરરોજ સેંકડો છોકરીઓને ઉપાડી લેવામાં આવે છે, બળાત્કાર કરવામાં આવે છે, ધર્માંતરણ કરવામાં આવે છે અને આપણે સોશિયલ મીડિયા પર બે-ચાર પોસ્ટ મૂકીને ગુસ્સો કાઢી નાખીએ છીએ અને બહુ ઓછા સમયમાં ભૂલી જઈએ છીએ!
પરંતુ, થોડા મહિનાઓ પહેલા કાશ્મીરમાં પંજાબની બે શીખ છોકરીઓના અપહરણનો જ કિસ્સો લો. દેશભરના તમામ શીખોએ એકઠા થઈને એવી ચળવળ શરૂ કરી કે જેહાદીઓએ તે છોકરીઓને બળજબરીથી તેમની સાથે લગ્ન કરવાનું દબાણ કર્યા પછી પણ મુક્ત કરવી પડી હતી. જેહાદીઓ ન તો કોર્ટ કે પોલીસ સ્ટેશનનો આશરો લઈ શક્યા. શું તમે જાણો છો કે આ કેવી રીતે શક્ય બન્યું, કેવી રીતે બધા શીખો પોતાનો બધો ધંધો છોડીને એક પ્લેટફોર્મ પર ભેગા થયા અને એક થઈ ગયા?
કારણ કે ત્યાં તેમની "ગુરુદ્વારા કમિટી" છે જે સમગ્ર ભારતમાં તમામ શીખ બાબતોનું સંચાલન કરે છે! આ કમિટીના સભ્યોને શીખ સમુદાય દ્વારા જ મતદાન થકી ચૂંટવામાં આવે છે, જે રીતે જેહાદીઓનો બચાવ તેમના "મુસ્લિમ વક્ફ બોર્ડ" દ્વારા કરવામાં આવે છે, અને જ્યારે તેઓ દોષિત ઠરે છે ત્યારે પણ તેઓ તેમને સમર્થન આપે છે. તે જ રીતે ખ્રિસ્તી પાદરીઓ પર બળાત્કારનો આરોપ લાગેલ હોવા છતાં ખ્રિસ્તી મિશનરી તેમને બચાવે છે. ગયા વર્ષે પંજાબમાં આવી જ એક ઘટના બની હતી અને આ વર્ષે તે નિર્દોષ છૂટ્યા!
અને બીજી બાજુ આપણે ગરીબ હિંદુઓ...? શું હિંદુઓમાં એટલો વિવેક ન હોઈ શકે કે તેઓ પોતાના માટે *"રાષ્ટ્રીય હિન્દુ બોર્ડ"* જેવી સંસ્થાની રચના કરી શકે, જે તમામ સનાતનીઓ માટે ઢાલ તરીકે કામ કરી શકે, જે તેમને જેહાદીઓ, વહીવટીતંત્ર અને અન્ય બાહ્ય તત્વો સામે લડવાની ક્ષમતા આપે? શું તમે આવી સંસ્થાને શક્તિ અને સમર્થન આપી શકો?
મને લાગે છે કે આ કામ સંપૂર્ણપણે શક્ય છે, પરંતુ સમસ્યા એ છે કે આપણામાંના કેટલાક બૌદ્ધિકો કે જેઓ પોતાને પુખ્ત અને જ્ઞાની માનવા લાગે છે, તેઓ અલગ-અલગ રાજકીય વિચારધારાઓ સાથે સંકળાયેલા છે, અને પરિણામે તેઓ આ બાબત વિશે પોતે જ વિચારતા નથી. અને ન તો તેમની પાસે બીજાના વિચારો સાંભળવાની ક્ષમતા હોય છે, તેમને લાગે છે કે જો તેઓ આ રીતે બીજાના વિચારો સાંભળવા અને માનવા માંડશે તો તેમની સ્થિતિ શું થશે.
હવે આ વિશે કોણે વિચારવાનું છે? ખરેખર જોઈએ તો વિચારવાનો સમય પાકી ગયો છે અને તે આપણે સૌએ સાથે મળીને કરવાનું છે!
તો ચાલો, સાથે મળીને આગળ વધીએ અને પોતાના માટે *"રાષ્ટ્રીય હિંદુ બોર્ડ"* બનાવવાની માંગ કરીએ, જેના સભ્યોને દર બે વર્ષ માટે દરેક સામાન્ય હિંદુ કે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપર છે તેણે પોતાનો મત આપીને ચૂંટવા જોઈએ!
આ બોર્ડની રચના માટે, વડા પ્રધાન દ્વારા કોઈ વટહુકમ લાવવાની જરૂર નથી કે નથી સંસદના કોઈપણ ગૃહમાં કોઈ ખરડો પસાર કરવાની જરૂર પરંતુ વડાપ્રધાન તેને તેમના સત્તાવાર ગેઝેટમાં છાપશે. *બસ, કામ થઇ પૂર્ણ થઇ ગયું!* પરંતુ વડાપ્રધાન તે ત્યારે જ કરશે જ્યારે દેશના લગભગ ચાલીસ કરોડ હિંદુઓ તેમના પત્ર દ્વારા તેમને આવું કરવા મજબૂર કરશે…!
એકવાર આનો અમલ થઈ જાય, પછી દેશના તમામ મુખ્ય મંદિરો પરનું સરકારનું નિયંત્રણ અને લાખો-કરોડો રૂપિયાનું દાન *હિંદુ-બોર્ડ* ના હાથમાં આવી જશે, જે તેઓ પોતાના લોકોના કલ્યાણ માટે ખર્ચ કરી શકશે, જેનો ઉપયોગ અત્યાર સુધી જેહાદી સમુદાયોને સબસિડી આપવા અને તેમના મૌલવીઓના પગાર પર ખર્ચ કરવા માટે થતો હતો!
આનાથી સમગ્ર હિંદુ સમાજ એક સૂત્રમાં બંધાઈ જશે અને અન્ય સમુદાયોની જેમ જાતિ પ્રથાને ભૂલીને માત્ર હિંદુ કહેવાનું જ પસંદ કરશે!
હિંદુ એક મજબૂત વોટબેંક હશે, તેણે પોતાના હિત માટે કોઈ રાજકીય પક્ષ પર આધાર રાખવો પડશે નહીં, તેના બદલે તમામ રાજકીય પક્ષો કોટ પર જનોઈ લગાવીને હિંદુઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટે પ્રયત્નો કરતા જોવા મળશે.
*ઉપરોક્ત સૂચનને ફળદાયી બનાવવા માટે તમારે શું કરવું પડશે?*
આને લાગુ કરવા માટે શું કરવાની જરૂર છે તે બધું જાણવા માટે કૃપા કરીને તમારો પૂરો સહકાર આપો જેથી કરીને તમને આગલા પગલાની જાણ કરી શકાય!
જય શ્રી રામ !!!!
*નમ્ર વિનંતી*
*"એક હિન્દુ વ્યક્તિ તરીકે પોતાની ફરજ સમજીને આ લખાણ બીજાઓને મોકલવા મહેરબાની કરશો."*