એક માણસ ને કેન્સર થયું -ખબર પડી ત્યારે સુધી છેલ્લા સ્ટેજ મંા હતુ.
આ માણસ ની ઉમર હતી *36* વરસ!!
કોઈ દિવસ ગુટકા ખાધા ન હતા, સીગરેટ બીડી દારુ કોઈ જાત ની આદત નહીં,
રોજ ચોવીઆર કરે અને તંદુરસ્ત શરીર.
નખમાં પણ રોગ નહી.
ત્રણ ચાર દિવસ થી પેટ માં દુખતુ હતુ ને ડોકટર પાસે દવા લીધી પણ દુખાવો મટતો ન હતો એટલે ડોક્ટરે મોટા ડોકટર ને બતાવવા કહ્યુ.
મોટા ડોક્ટરે રીપોઁટ કઢાવ્યા ત્યારે ખબર પડી આંતરડા માં કેન્સર છે.
ઘણી પીડા સાથે કીમો લીધા.
પારાવાર દુખાવેા.
સારવાર માટે થઈ ઘર વેચવું પડયુ એટલો ખર્ચો થયો
પણ છેવટે મરણ આવ્યુ.
ડોકટરો એ કહયુ તમે આની બોડી ને અગ્ની સંસ્કાર ન કરો અને હોસ્પીટલ ને આપો
જેથી અમે જાણી શકીએ કે આ ભાઈ ને કેન્સર થવાનું કારણ શું ?
ઘર ના બધા ભેગા થઈ ને મીંટીગ કરી ને બોડી હોસ્પીટલ ને આપવાનુ નકકી કર્યુ.
બોડી ઉપર રીસર્ચ કરતા ખબર પડી કે પ્લાસ્ટીક માં ગરમ ખાવાનું રાખવા થી ખરાબ કેમીકલ જમવામાં ભળી જવાથી આ ભાઈ ને કેન્સર થયુ હતુ.
આ રીપોર્ટ ડોકટરો એ તેમના ઘરવાળાને બોલાવી ને બતાવવમાં આવ્યો અને તેમને આ ભાઈ ના ખાવા પીવા ની ટેવ વિશે પુછવા મા આવ્યુ
ત્યારે તેમના ઘરના એ કહયુ કે તેને ચા ની આદત હતી
અને દિવસ મા ચાર પાંચ વાર ચા પીતા હતા.
તપાસ કરતા ખબર પડી તે જે દુકાનો મા કામ કરતો ત્યા પ્લાસ્ટીક ના કપ મંા ચા આવતી.
ડોક્ટરે તેમની સાથે કામ કરતા અને પ્લાસ્ટીક ના કપ મંા ચા પીતા સર્વે સ્ટાફ નો મેડીકલ ટેસ્ટ કરાવ્યાે તો બીજા બે જણ માં
કેન્સર ના જીવાણુ જણાયા તરત તેમને સારવાર લેવા માટે કહેવામાં આવ્યુ.
તમને થશે કે આટલી ખરાબ વસ્તુ સરકાર કેમ બનાવવા દે છે?!
સરકાર આપણ ને પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા સમજાવે છે પણ આપણે કયા સમજીએ છીએ
હુ પોતે કહુ છુ પણ આપણા ઘણા પાર્ટનર પોતે તો પ્લાસ્ટીક માં ચા પીવે છે પણ સ્ટાફ ને પણ પીવડાવે છે
કોઈ દિવસ પ્લાસ્ટીક મા ગરમા ગરમ ખાવાનું ખાવું કે પીવું .