જે વેપારી ભાઈઓ ને મંદિ આર્થિક લાગતી હોય તો whatsapp માં વાતો ફેલાવા કરતા
પોતાની જાત ઉપર ફેરફાર કરો
(૧) 5:00 સવારેજાગો
(૨) ઘરનું કામ જાતે કરો
(૩) સાદુ ભોજન જમો
(૪) છોકરાઓને સરકારી સ્કૂલમાં દાખલ કરો
(૫) પેટ્રોલ-ડીઝલના વાહનને બદલે સાઇકલ ચલાવો
(૬) ઇલેક્ટ્રિક બિલ માં સતત ઘટાડો કરો
(૭ ) બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનું બંધ કરો
(૮) સાદા મોબાઈલ નો ઉપયોગ કરવો
(૯) છોકરાઓ માટે ટ્યુશન બંધ કરો
(૧૦) હોટેલોમાં જવાનું બંધ કરો
(૧૧) બેંકની લોન ક્રેડિટ કાર્ડ વ્યાજ પૈસા લેવાનું બંધ કરો
(૧૨) ઓછી જગ્યા માં રહો બાકીની જગ્યા ભાડે આપો
(૧૩) સોનુ ચાંદી ઇલેક્ટ્રિક સાધનો વસાવવાનું બંધ કરો
(૧૪) બિઝનેસ નો વધારો કરવા માટે
ધિરાણ કરવાની શક્તિ વધારો
(૧૫) કુટુંબના દરેક સભ્યને પર્સનલ નહિ કુટુંબ દીઠ વસ્તુની જરૂરિયાત જ રાખો
દરેક મંદીનું કારણ આપણે જ ઊભું કર્યું છે ન જરૂર હોય તેવી જરૂરિયાત ઊભી કરી છે કોઈપણ વ્યક્તિને થોડું પણ નબળું ચલાવવું નથી અને મંદી છે તેવો દોષનો ટોપલો બીજા ઉપર નાખવો છે