Deep se deep jle

🪔ભગવાન પાસે દીવો પ્રકટાવાની આદત ન હોય તો આજથી શરુ કરી દો, થાય છે આ અધધ ફાયદા.
🔱🔔🔱🔔🔱🔔
તમે પૂજા તો કરતા હશો. પણ તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો.
જો તમને રેગ્યુલર ભગવાન પાસે દીવો🪔 પ્રકટાવવાની આદત ન હોય તો આજથી પાડી દો.
🪔તમારી આ આદત તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
🪔આજે આપણે દીવો પ્રકટાવવાના ફાયદા વિશે જાણીએ.
🪔 તમને ખબર નહિ હોય, પણ દીવો પ્રકટાવવાથી માત્ર ઘરની શોભા જ નથી વધતી,પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ નિરોગી રહે છે.
🪔હિન્દુ પરંપરા અનુસાર,પૂજામાં દીવો પ્રકટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે,જેમાં ઘી કે તેલ નાખે રુથી જ્યોતિ પ્રકટાવવામાં આવે છે.
પારંપરિક રીતે માત્ર માટીના જ દીવા પ્રકટાવવામા આવે છે,
🪔પરતુ હવે લોકો પોતાના ઘરમાં ઘાતુના દીવા પણ પ્રકટાવે છે.
દીપક પ્રકટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે.
🪔પરંતુ તેના ફાયદાના વાત તો સાયન્સમાં પણ કરવામાં આવી છે.*
🪔🪔🪔
જો તમે ઘી કે સરસવના તેલનો દીવો પ્રકટાવ્યો હોય તો *દીવાની જ્યોતથી ઉડતો ધુમાડો ઘર માટે એર પ્યુરીફાયરનું કામ કરે છે.
🪔ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે.
*🪔સાથે જ દીપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.💖
🪔માનવામાં આવે છે કે, તેલની દીવાની અસર તે ઓલ્યા બાદ અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે.
🔔🔔🔔🔔🔔
🪔તો ઘીનો દીવો ઓલ્યા બાદ પણ અંદાજે ચાર કલાક સુધી વાતાવરણને સાત્વિક બનાવી રાખે છે. 🙏
🪔તેનાથી અસ્થમાના દર્દીઓને બહુ જ ફાયદો પહોંચે છે.રોગ દૂર કરે છે
🪔દીવો ઘરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
🪔ખાસ કરીને  જ્યારે દીવાની સાથે એક લવિંગ પણ બાળવામાં આવે. તેનાથી અસર બે ગણી થઈ જાય છે.
🪔ઘીમાં ચામડીના રોગ દૂર કરવાના તમામ ગુણ છે. આ કારણે માનવામાં આવે છે કે, ઘીનો દીવો પ્રકટાવવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે.* તેના દ્વારા પ્રદૂષણ પણ દૂર થાય છે.🪔
🪔*ઘીનો દીવો પ્રકટાવવાનો ફાયદો આખા ઘરને મળે છે.પછી ભલે કોઈ વ્યક્તિ પૂજામાં સામેલ થઈ હોય કે નહિ.
🪔હકીકતમાં જ્યારે દીવામાં નાખેલું ઘી આગના સંપર્કમાં આવે છે, ત્યારે વાતાવરણને પવિત્ર બનાવે છે.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post